મેષ | અ, લ, ઇ |
વૃષભ | બ,વ,ઉ |
મિથુન | ક,છ,ઘ |
કર્ક | ડ,હ |
સિંહ | મ,ટ |
કન્યા | પ,ઠ,ણ |
તુલા | ર,ત |
વૃશ્ચિક | ન,ય |
ધન | ભ,ધ,ઢ,ફ |
મકર | ખ,જ |
કુંભ | ગ,સ,શ,ષ |
મીન | દ,ચ,ઝ,થ |
ગુજરાતી નામાવલી pdf download | ધન રાશિ 2019 | ધન રાશિ અક્ષર | ધન રાશિ મુજબ નામ | ગુજરાતી બેબી ના નામ | ધન રાશિ 2019 બેબી નામ | ધ નામ લિસ્ટ | ધન રાશિ 2018 | ધન રાશિ 2019 નામાવલી
આધુનિક નામાવલી
ધન રાશિ નામાવલી
બાબા, બાબો, બાબુલ, બાદલ, બાદશાહ, બહુલ, બજરંગ, બાલાજી, બાલ્કક, બલારામ, બાલવંત, બલબીર, બલચંદ્ર, બલેન્દ્ર, બાલગોપાલ, બાલી, બલિશ્વતિ, બાલમોહન, બલરાજ, બંધુ, બંસી, બંસીધર, બંતી, બરુન, બટુક, ભાદવીર, ભાગભાઇ, ભગત, ભરત, ભાર્ગવ, ભાસ્કર, ભાવિક, ભાવેશ, ભાવેશ, ભાવિક, ભાવિકા, ભાવિન, ભવ્ય, ભૂમિર, ભૂમિક, ભૂપેન્દ્ર, ભૂષણ, ભૂષિત, ભુવિન, બિજિન, બિલો, બિમલ, બિન, બિમલ બિરેન, બિરેન્દ્ર, બોબી, બોય, બ્રિજેશ, બંટી, બુશન; મલ્ટિપલ, ચહેલ, ચૈતન્ય, ચંપક, ચાણક્ય, ચંદ્રદેવ, ચંદ્રન, ચંદ્રેશ, ચંદુ, ચાંકી, ચેસિલેરી, ચતુર, ચેરણ, ચેતન, ચેતા, ચિચી, ચિમન, ચિન્મય, ચિન્માયા, ચિંતન, ચિન્ટુ, ચિરાદીપ, ચિરાગ, ચિરંજીવ, ચિરાયુ, ચિરિયસ, ચિરકુટ, ચિરક, ચિત્રલ, ચિત્ત, ચિત્તેશ, ચિત્તરંજ, ક્રિસ, ચંકી, સિસિલ, ક્લેર, ક્રિસ, સાયરસ; દૈમન, દૈનિક, ડાયિક, દૈવિક ડલ્લાસ, દમણ, દમેલ, દામિની, ડેનિયલ, ડેનિયલ, દંત, દંતે, દાનવીર, ડારિયસ, દરપાન, દર્શન, દર્શક, દર્શન, દર્શિલ, દારૂન, દવ, દવાર , દવી, ડી, દયાનન, ડી, દયારામ, દેબાશિષ, દેબ્રા, દીલન, દિલેશ, દીન, દીનાનાથ, દીપ, દિપક, દિપેશ, દિઆણ, દેવ, દેવા, દેવાલ, દેવાના, દેવાંગ, દેવાંશ, દેવ, દર્શ, દેવલ , દેવેન, દેવેશ, દેવકુમાર, દેવરાજ, દેવરત, દેવામ, ધા, ધૈર્ય, ધન, ધનરાજ, ધારા, ધરમ, ધર્મેશ, ધવલ, ધવનીત, ધીરન, ધીર્યા, ધિલાન, ધિલ્લોન, ધીમંત, ધીરજ, ધીરેન, ધગો, ધગો, ધગો , ધ્રુમિલ, ધ્રુપેશ, ધ્રુતિ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવેન, ધ્રુવેશ, ધ્રુવીત, ધ્રુવલ, ધ્વનીત, દિગંત, દિગેશ, દિલન, દિલેશ, દિલીપ, દિનેશ, દિપક, દિપમ, દિપેન, દિવ્યા, દિવ્યા, દિવ્ય, દિક્ષી દીઆન, ડોન, દ્રવી, દ્રુવ, દુષ્યંત, ઇશાન, ઈશ્વર, એકગ્રાહ, એકંશ, એકરાજ, એકવીર, એકબલ, એકલવ્ય, એલિસ, એલ્વિન, એલ્વિસ, એલવૂડ, ફૈના, ફાલક, ફરીગ, ફારૂક, ફાટીક, ફીજ, ફિરક , ફિરોઝ, ફ્લેમિંગ, ફોડ્રિનો
હ અક્ષર નામ
ડ હ પરથી નામ
મ ટ નામ
#
|
શિષૅક
|
1
| |
2
| |
3
| |
4
| |
5
| |
6
| |
7
| |
8
| |
9
| |
10
| |
11
| |
12
|
ક્રમ | વેબ સાઈટ લિંક | વિશેષતા / ટીપ્પણી |
1. | http://www.bachpan.com/ | પસંદગી નો અવકાશ - સરળ આયોજન - ગુજરાતી માં પણ |
2. | http://babynames.indobase.com/ | પસંદગીનો વિશાળ અવકાશ- સરળ આયોજન ભારતીય નામો ની વિપુલતા ... |
3. | http://www.indiaparenting.com/names/ | વિવિધ રાશિ - ધર્મ અનુસાર પસંદગી ઉપલબ્ધ નામો |
4. | http://www.hiren.info/indian-baby-names/ | કલેક્શન સારુ છે. |
5. | http://www.indianhindunames.com/ | પસંદગી થોડી ઓછી - પ્રેઝેંટેશન ગીચ |
6. | http://www.wegujarati.com/kidsnames.asp | પસંદગી ઓછી પણ સરળતા વધુ . |
ન અને ય નામ
p પરથી નામ
નામ રાખવાની પ્રક્રિયામા પહેલા કેટલાક સિધ્ધાંતો નક્કી રાખવા
- નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો.
- બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ.
- નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ.
- પસંદગીના નામને પિતાના નામ તથા સરનેમ સાથે લખીને જોઈ લેવુ તથા ટૂકમાં(initials) લખતી વખતે પણ સારુ લાગવુ જરુરી છે.
- મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ.
- અન્ય ભાષાના નામો પસંદ કરતી વખતે ઉચ્ચારણ અને સ્પેલીંગ જોઈ લેવા.
નામ પસંદ કરવાના ઉપયોગી સ્ત્રોત
પરિવાર-મિત્રવર્તુળ
સામાન્ય રીતે પરિવાર અને મિત્રવર્તુળ ખૂબ ઉપયોગી થશે ખાસ કરી ભારતમાં કે જ્યાં હજુ પણ સંયુકત પરિવારો છે. દરેક પરિક્ષામાં સીનિયર જેમ જુનિયરને મદદરુપ થાય તેમ આમાં પણ નામનુ સૂચન મળી રહે તો ઘણી કસરતમાંથી બચી જવાય છે. મિત્રોમાં પણ ‘નાગર મિત્રો’ આમાં ખૂબ મદદરુપ થાય છે. નવા નામો અને અનોખા નામો પાડવામાં તેમનો કોઈ જવાબ નથી.! આવા કોઈ મિત્રને કામે લગાડવામાં કોઈ વાંધો નહી.!! બસ ક્યારેક બોલવામાં-લખવામાં કે સમજવામાં ભારે નામ આવી ન જાય તે ધ્યાન રાખવુ.!
પુસ્તકો- (Books)
ગુજરાતી ભાષામાં નામ પાડવા માટે ખૂબ જ ઓછા (વધુમાં વધુ ત્રણ કદાચ...) ઉપલ્બ્ધ છે વળી સમય અનુસાર આમાં કોઈ મોટો ફેરફાર આવેલો નથી અને નવા નામોની ઘણી વાર આમાં એન્ટ્રી થતી નથી.. જાણીતા પુસ્તકો નીચે મુજબ છે.
- મોહક બાળ નામાવલિ – લેખક – યશ રાય – ગાલા પ્રકાશન
- ચંદ્રકાંત બક્ષીના નવા નામો – લેખક ચંન્દ્રકાંત બક્ષી
- આધુનિક નામાવલી – લેખક અનંતભાઈ વ્યાસ
આ પુસ્તકો બધા લીડિંગ બુક શોપ્સ પર મળી જ જશે.
ઈંટરનેટ – વેબ સાઈટ
ઘણી બધી (ગૂગલ સર્ચ મુજબ - 53,100,000 !!! ) જેટલા વેબ પેજ માત્ર બેબી નેમ વેબ સાઈટ માટે સર્ચ કરતા મળી આવે છે. પરંતુ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો રાખવા અને તેમા પણ વિવિધતા જેમકે રાશિ – છોકરો કે છોકરી- ધાર્મિક નામ – અર્થપૂર્ણ નામ – ટ્વીન (જોડકા) માટે ના નામ ગોતવા ઘણા અઘરા હોય છે. આથી જેતે વેબ સાઈટ કદાચ આપણો મતલબ પાર ન પણ પાડે..! તો આપનો સમય બચાવવા ઉપયોગીતાના ક્રમ અનુસાર આ વેબ સાઈટસ ને મારી દ્રષ્ટિએ નીચે મુજબ ગોઠવી શકાય.